Tagged: ભગવાન થાવરાણી

ભગવાન થાવરાણી ~ ચલો પાછા * Bhagawan Thavrani

ચલો પાછા વળી જઈએ ~ ભગવાન થાવરાણી હવે રસ્તો નથી આગળ – ચલો પાછા વળી જઈએવળી ખૂટી ગયા અંજળ – ચલો પાછા વળી જઈએ હવે સંભાવના ક્યાં કામનાનું વૃક્ષ આ  મ્હોરેજતનથી સાચવી કૂંપળ – ચલો પાછા વળી જઈએ ન દરિયો સાંપડ્યો તારો – નદી મારી...