🌹દિનવિશેષ 10 મે🌹
ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે ; ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે. ~ અનિલ ચાવડા
હલેસાં, હલેસાં, હલેસાં, હલેસાં ; ધસો હાં ! ખસો ના ! ખલાસી હલેસાં ! ~ હરિલાલ હર્ષદરાય ધ્રુવ
कर चले हम फिदा जान ओ तन साथियो, अब तुम्हारे हवाले वतन साथियो ~ *कैफी आझमी
*‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
કવિતાની બે પંક્તિઓ પણ કેવો આહ્લાદક અનુભવ આપી શકે તે જોવું હોય તો વિશેષ વિભાગ વિસ્મય આપશે જ.
કેવું સરસ ! આવા શબ્દો ઉત્સાહ વધારી દે છે! આભાર હરીશભાઈ.
વાહ ખુબ સરસ પંક્તિ આ વિભાગ પણ ખુબ માણવા લાયક હોય છે ખુબ ખુબ અભિનંદન
આભારી છું છબીલભાઈ
સૌ પ્રતિભાવકો અને મુલાકાતીઓનો આભાર.