Tagged: નિરંજન ભગત

નિરંજન ભગત ~ ચાલ, ફરીએ * Niranjan Bhagat

ચાલ, ફરીએ !માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ ! બહારની ખુલ્લી હવાઆવે અહીં, ક્યાં લૈ જવા ?જ્યાં પંથ નવા, પંથી નવા;એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ ! એકલા રહેવું પડી ?આ સૃષ્ટિ છે ના...

નિરંજન ભગત ~ હરિવર * Niranjan Bhagat

હરિવર મુજને હરી ગયો ~ નિરંજન ભગત હરિવર મુજને હરી ગયો !મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો ! અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ?હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ ?એ તો મુજ કંઠે...

નિરંજન ભગત ~ વસંતરંગ લાગ્યો * Niranjan Bhagat

વસંતરંગ લાગ્યો ~ નિરંજન ભગત વસંતરંગ લાગ્યો !કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝૂલતીઆંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,કોયલ શી અંતરની આરત ખોલતી!વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો! પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય...

નિરંજન ભગત ~ ઘડીક સંગ * મનસુખ સલ્લા * Niranjan Bhagat * Mansukh Salla

ઘડીક સંગ ~ નિરંજન ભગત કાળની કેડીએ ઘડીક સંગરે ભાઈ, આપણી ઘડીક સંગ !આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાયવેળા,તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !હૈયાનો...

નિરંજન ભગત : કાળની કેડીએ * Niranjan Bhagat

કાળની કેડીએ ઘડીક સંગરે ભાઈ, આપણો ઘડીક સંગ;આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું...