સ્નેહરશ્મિ ~ ત્યજીને ખોળો & કદી મારી પાસે * Snehrashmi
www.kavyavishva.com
* ગુજરાતી ભાષામાં હાઈકુને સ્થિર કરનાર કવિ સ્નેહરશ્મિ’નો મહત્વનો ફાળો રહ્યો છે.*
www.kavyavishva.com
* આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે? *
www.kavyavishva.com
આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે? આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે? આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ...
દિશ દિશ ચેતન રેડી દિશ દિશ ચેતન રેડીવન વન આંકો નૂતન કેડી ! ઊંચી નીચી હોય ધરા છો,હોય કઢંગી ટેડી;સરળ તહીં પદ-રેખા પડીસાથ રહો સૌ ખેડી !વન વન આંકો નૂતન કેડી ! પૂરવ ને પશ્ચિમને ભેદી,ઉત્તર દક્ષિણ છેદી;કાળ અને સ્થળના...
પ્રતિભાવો