શૂન્ય પાલનપુરી ~ હિંમત છે નાખુદા * Shoonya Palanpuri
હિંમત છે નાખુદા ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે. અવસર વહી જશે તો ફરી આવશે નહીં,આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે. અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,નજરો શું કોઇની...
પ્રતિભાવો