Category: અનુવાદ

રાવજી પટેલ ~ કંકુના સૂરજ * અનુ. દિલીપ ઝવેરી * Ravji Patel * Dilip Zaveri

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ~ રાવજી પટેલ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરોરે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજરે હણહણતી મેં...

લાભશંકર ઠાકર ~ ગાંધી બાપુને * અનુ. અજ્ઞાત * Labhshankar Thakar

ગાંધી બાપુને – લાભશંકર ઠાકર  હું મારી ઊંઘમાંલઈ જાઉં છું દોરીને પેન્સિલથી.એમના પગ દોરુંત્યાં તો ચાલવા માંડે.‘બાપુ ઊભા રહો.હજી મને પૂરા દોરવા તો દો.’બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’બોલોચાલતા ચાલતા કંઈ દોરી શકાય ?એ તોઅટકતા જ નથી મારી ઊંઘમાં.હું પેન્સિલની...

સંજુ વાળા ~ રેલમમછેલ * અનુ. મનોજ શુક્લ * Sanju Vala * Manoj Shukla

સંજુ વાળા : રેલમછેલ રસબસ રેલમછેલસઘળે રસબસ રેલમછેલ !કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ? વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,કોઇ કહે છે અચરજ મોટું, કોઇ કહે છે, સસ્તું.ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ !રસબસ રેલમછેલસઘળે રસબસ રેલમછેલ...

દલપતરામ ~ ડોશી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla * Dalpatram

કેડેથી નમેલી ડોશી : દલપતરામ કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે શું શોધો છો કશી ચીજ  અછતી રહી કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું જુવાનીમાં દિવાની તારા જેવી ગતિ રહી છવાઈ જરાની છાયા, કાયાના વીંધાયા બંધ ગાયા ન ગોવિંદરાયા,...

સંજુ વાળા ~ અણીએ ઊભા * અનુ. મિલિન્દ ગઢવી * Sanju Vala * Milind Gadhvi

સંજુ વાળા – અણીએ ઊભા  ઝીણું  જો  ને ! જો, જડવાની  અણીએ ઊભાં ! મણ આખામાં ક્યા કણ સાચાં પડશે, કેમ પતીજ ? બીજ વચાળે ક્યાં છુપાયાં, બોલો હે ઉદભીજ ! ઓરું જો ને ! જો, અડવાની  અણીએ ઊભાં !...

સુરેશ જોશી ~ કદાચ * અનુ. લતા હિરાણી * Suresh Joshi * Lata Hirani

કદાચ હું કાલે નહિ હોઉં કાલે જો સૂરજ ઉગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળહજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે. કાલે જો...

લતા હિરાણી ~ પ્રથમ પરદેશગમન* અનુ. ભદ્રા વડગામા * Lata Hirani * Bhadra Vadgama  

પ્રથમ પરદેશગમન ~ લતા હિરાણી પહેલીવાર દેશ છોડ્યો’તો ને થયું આ નવો દેશ, નવા પરિવેશ ! સાવ નોખું બધું… અંદરનો વંટોળ ઉકેલાતો નહોતો મારી દેશી ગન્ધનું કોચલું મારી ફરતે વીંટળાયું’તું ચસોચસ પણ નવા સ્થળમાં પગ મૂકતાં જ ધરતીએ એના હૈયે...

केदारनाथसिंह ~ आना * અનુ. રમણીક અગ્રાવત * Ramnik Agrawat

आना : केदारनाथ सिंह  आना जब समय मिले जब समय न मिले तब भी आना आना जैसे हाथों में आता है जाँगर जैसे धमनियों में आता है रक्त जैसे चूल्हों में धीरे-धीरे आती है आँच आना आना जैसे बारिश के...

રવીન્દ્રનાથ ટાગોર ~ રૂપ-નારાનેર કૂલે * અનુ. ઉમાશંકર જોશી * Ravindranath Tagor * Umashankar Joshi

રૂપ-નારાનેર કૂલે જેગે ઉઠિલામ ;જાનિલામ એ જગતસ્વપ્ન નય.રક્તેર અક્ષરે દેખિલામઆપનાર રૂપ;ચિનિલામ આપનારેઆઘાતે આઘાતેવેદનાય વેદનાય;સત્ય યે કઠિન,કઠિનેરે ભાલોબાસિલામ-સે કખનો કરે ન વંચના.આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે. – રવીન્દ્રનાથ ઠાકુર ***** રૂપનારાન[નદીનુંનામ] નાકિનારાપર...

લતા હિરાણી ~ કોરો કાગળ * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

કોરો કાગળ ~ લતા હિરાણી સાવ કોરો કાગળ જોઇએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું લીટીઓ દોરી આપે કોઇ  મારા રસ્તાની એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું એટલું જ ઉતરવાનું કે ચડવાનું  મને મંજુર નથી એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી એક એક અક્ષર નોખો  એક એક માનવી  અનોખો પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી હું એટલે મારામાં વહેતું ઝરણું મારામાં ઉગતું તરણું ને એમાંથી પ્રકટતા શબ્દો……   ***** I only want blank sheets unruled paper One, where I chart my own directions I don’t...