Tagged: Prafull Pandya

સર્જક પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya 

લક્ષ્ય ધર્યું છે કેસરિયાળું કેસર લખ લખ કરવુંસહજ સ્ફૂરણની દેરીમાં બેસીને મન મંતરવું. ચાલીસેક વર્ષથી વધુ સમય સુધી કાવ્યસાધના કરનાર આ કવિ પોતાના ઝંઝાવાતી જીવન અનુભવોને ચકિત કરી દે એવી પ્રયોગાત્મક કવિતામાં ઢાળે છે….. કવિ એમના સમગ્ર કવિતા સંચય ‘લયના...

દાન વાઘેલા ~ માણારાજ * પ્રફુલ્લ પંડ્યા * Dan Vaghela * Prafull Pandya

માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ)  માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!  મંડપ  મણિનગરમાં  રોપ્યો; ભરચક ખાલીપાને  જોખ્યો તડકા   કેસરથી    છંટાણાં; ચોરસ    કુંડાળે    હોમાણાં. અમને મીંઢળ-બાંધી વેચ્યાં,અમને  અજવાળે ઉલેચ્યાં.  સૈયર! કાલ  બની છે આજ! સૈયર! લૂંટ્યા મબલખ રાજ! સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ! માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ! *** નીંદરમાં નખ્ખ બોળી...

પ્રફુલ્લ પંડ્યા ~ નથી કહેવા જેવું * Prafull Pandya

નથી કહેવા જેવું ~ પ્રફુલ્લ પંડ્યા નથી કહેવા જેવુંય કશું જીભમાં !જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં !નથી કહેવા જેવું ય કશું જીભમાં ! વર્ષોથી આમતેમ ઉડતી ઈચ્છાઓ નથી પહેરી શકાય એ જ કારણે,ડગમગતાં સપનાઓ...

પ્રફુલ્લ પંડ્યા ~ એક શીશીમાં * દિલિપ જોષી * Prafull Pandya * Dilip Joshi

એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી...