Tagged: Jayant Pathak

જયંત પાઠક ~ અમારે બાવનબા’રો * Jayant Pathak

અમારે બાવનબા’રો રામ ! – જયંત પાઠક શબ્દોનું શું કામ,અમારે બાવનબા’રો રામ ! માળા મણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિ ગાનઝાંઝ પખાવજ વાદન નર્તન દર્શનમુખ અભિરામખટપટ ખોટી તમામઅમારે બાવનબા’રો રામ ! ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરાઅણસમજુને સંતાકૂકડી, લખચોરાશી...

જયંત પાઠક ~ બાનો ઓરડો * અનુ. પ્રદીપ ખાંડવાળા * Jayant Pathak * Pradip Khandawalla

બાનો ઓરડો – જયંત પાઠક જન્મતાવેંતબાની છાતીએ, બાની પથારીમાં,ભાખોડિયાં ભરી ભરીને ,છેવટેબાના ખોળામાં,શેરીમાં  રમી-રખડીને,છેવટેબાના ઓરડામાં;સંસારમાં બા જ એક હાથવગી,પ્રેમવગી ત્યારે – ને આજે ;બહારથી આંગણે આવીનેઘરમાં જોઉં છું તોબાનો ઓરડો કેટલો આઘો દેખાય છે !પહોંચતા કેટલી વાર થાય છે !...

જયંત પાઠક ~ થોડો વગડાનો * આસ્વાદ : રવીન્દ્ર પારેખ * Jayant Pathak * Raveendra Parekh

થોડો વગડાનો શ્વાસ ~ જયંત પાઠક  થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર;છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર;રોમ મારાં ફરકે છે ઘાસમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ...

જયંત પાઠક – રસ્તાઓ અચાનક * Jayant Pathak

રસ્તાઓ અચાનક મળી ગયાબે ઘડી વાતે વળગ્યા નેછૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાંએકબીજાને ભેટ્યાં નેભળી ગયાં. અમે અચાનક મળી ગયાં-અમે, ના રસ્તા કે ના ઝરણાંએટલે-ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! ~ જયન્ત પાઠક 9.10.2020