હર્ષ બ્રહ્મભટ્ટ ~ અમે રાખમાંથીય & એમને એ રીતે * Harsh Brahmabhatt
www.kavyavishva.com
www.kavyavishva.com
*રાખમાંથી બેઠા થનાર ફિનિક્સ પંખીઓ જેવા….*
આજ એની યાદમાં રસ્તા રડયા,કઈ દિશામાં કાફલા રઝળી પડ્યા? થાય છે એમાં જ ગણના સ્મિતની,જેટલા કરતબ મને ના આવડ્યા. ખારવા દરિયા તરફ જાશે હવે ?ઝાંઝવામાં જેમને મોતી જડ્યા. માછલીઘર તૂટવાના દ્રશ્યમાંકાચના ટુકડાય ભેગા તરફડ્યા ! કાલ તો ચોક્કસ ઘડીશું રોટલો,આજ...
ગમી ગયેલા શેર ~ હર્ષ બ્રહ્મભટ્ટ કોઈને કોઈનો વિકાસ નડેફૂલને ફૂલની સુવાસ નડે. ** દ્વાર શોભે અવર-જવરથી કદાચપણ હૃદયને તો ખોલવાસ નડે. ** અમારી આંગળીને જાણવું છેતમારી આંગળી ક્યાં છૂટવાની ? ** તેં તરસનીય પહેલાં સરોવર કર્યું,ને પછી વચમાં ઊભું મુકદ્દર કર્યું.**...
રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઠ સુધી આવેલો સૂકા કચડાતા પાંદડા જેવો શબ્દોનો અસ્પષ્ટ લય જરાક ઢોળાયો.. અને… ~ લાભશંકર ઠાકર આસ્વાદ ~ હર્ષ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકરના ‘કવિનું મૃત્યુ’ કાવ્યમાંથી પસાર થયો. શરીરમાંથી પહેલાં તો એક લખલખું પસાર થઇ ગયું....
પ્રતિભાવો