Tagged: Ankit Trivedi

અંકિત ત્રિવેદી ~ આંખના ઉપવાસની

આંખના ઉપવાસની ~ અંકિત ત્રિવેદી આંખના ઉપવાસની બસ એ રહી વિચારણા જે ઘડી સામા મળો બસ એ ઘડી એ પારણા આપણું મળવું હવે બસ એ રીતે આગળ વધે એક બે મીઠ્ઠા પ્રસંગોના બને સંભારણા મોકળા મનથી સ્વીકારો તો મઝા સાચી પડે માત્ર...

અંકિત ત્રિવેદી ~ મણકો છું 

મણકો છું ~ અંકિત ત્રિવેદી મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું. રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું. ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું. બે પંખીના સૂના...

ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ હું રાજી * અંકિત ત્રિવેદી * Chinu Modi * Ankit Trivedi  

હું રાજી રાજી ~ ચિનુ મોદી હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈનેસપનાઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં,ખાલીપો હુંય પામ્યો છું મારાઓ કોઈને એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું...