મકરંદ દવે ~ માધવ મોરપિચ્છ અવલોકે & મુંને અનહદ સાથે નેહ * Makarand Dave * સ્વર Amar Bhatt
www.kavyavishva.com
*ચારે સીમ પડી’તી સૂની; માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં અઢળક આપોઆપ!*
www.kavyavishva.com
*ચારે સીમ પડી’તી સૂની; માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં અઢળક આપોઆપ!*
www.kavyavishva.com
*ઉગમણે પંથ હતો સંગ, સંગમાં ગાણું; વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું*
*આ અલગારી કવિના સર્જનમાં જ કંઈક અદકું છે, જેનાં અજવાળાં પથરાતાં જ રહેશે.*
www.kavyavishva.com
* અમે રે સૂકું રૂનું પૂમડું *
www.kavyavishva.com
તમે જેને ચહો છો એ કદી તમને ન ચાહે તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે જિન્દગી સસ્તી નથી ને એ મળી તમને અમસ્તીયે નથી વેડફો શાને નિરર્થક આંસુ ને નિશ્વાસ ને આઘાત આહે ! તમે આગે...
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ~ મકરંદ દવે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,જ્યારે પડે ઘા આકરાજ્યારે વિરૂપ બને સહુને વેદનાની ઝાળમાંસળગી ઉઠે વન સામટાં,ત્યારે અગોચર કોઈ ખૂણે,નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાંતરણાં તણું ગાણું મુખે મારે હજો,સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો. સ્વપ્નથી ભરપુર આમારા...
ગમતાંનો કરીએ ગુલાલ ~ મકરંદ દવે ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયેને ગમતાંનો કરીએ ગુલાલ. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.ગમતાંનો કરીએ ગુલાલ. ગાંઠે...
ભજન કરે તે જીતે ~ મકરંદ દવે ભજન કરે તે જીતેવજન કરે તે હારે રે મનવા! તુલસી-દલથી તોલ કરો તો બને પવન-પરપોટો,અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો :આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે!રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે...
અનાદિ મથામણ છે ~ મકરંદ દવે અનાદિ મથામણ છે મારી ગઝલમાં,નશીલું નિવારણ છે મારી ગઝલમાં. અનામીની થાપણ છે મારી ગઝલમાં,અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં. ઉઘાડા ગગનનો શિરે આશરો છે,ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં. નથી જેની માસૂમ નજર નંદવાણી,કુંવારું એ કામણ...
અમે ગાતાં ગાતાં જાશું ~ મકરંદ દવે અમે ગાતાં ગાતાં જાશું આ નગરીની શેરી ને ગલીએ ચોક મહીં કે ખૂણે મળીએ એક સનાતન સુંદર કેરા સૌ ઉદ્દગાતા થાશું ! અમે ગાતાં ગાતાં જાશું અમે હૈયે, હેતે છાશું આ જીવનમાં જે...
ખેલત વસંત આનંદકંદ ~ મકરંદ દવે સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ પટપીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જ્યમ ઇન્દ્રચાપ પિચકારી કેસૂ જલ રેલછેલ, તરબોળ ગોપગોપી છકેલ નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુમકુમ ગુલાલ બાજે મૃદંગ ડફ...
સાંઇ મકરંદ દવે સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે. સાંઈની અનેક રચનાઓ...
શું રે થયું છે ~ મકરંદ દવે શું રે થયું છે મને, હું રે શું જાણું?મને વ્હાલું લાગે છે તારું મુખ;જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,ભવભવની હાય, બળી ભૂખ. ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,ક્યાં રે ઢળી...
કોણે કીધું ~ મકરંદ દવે કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ? ઉપરવાળી બેંક...
Grow old along with me!The best is yet to be,The last of life,for which the first was made,Our times are in his handWho saith, “A whole I planned,Youth shows but half;trust God: see all, nor be afraid !” ***** વૃદ્ધ...
પ્રતિભાવો