Tagged: ભજન

ભગો ચારણ ~ હો ઓધાજી

હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે …. મથુરાના રાજા થ્યા છો ગોવાળોને ભૂલી ગ્યા છો માનીતીને મે’લે ગ્યા છો રે ….. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે…. એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે...

મકરંદ દવે ~ ભજન કરે  Makarand Dave

ભજન કરે તે જીતે ~ મકરંદ દવે ભજન કરે તે જીતેવજન કરે તે હારે રે મનવા! તુલસી-દલથી તોલ કરો તો બને પવન-પરપોટો,અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો :આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે!રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે...

ભજન ~ ધૂણી રે ધખાવી

ભજન ~ ધૂણી રે ધખાવી  ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામનીહરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યોતન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયોહે ગમ ના પડે રે એને ઠાકુર તારા...

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ~ આપ કરી લે

આપ કરી લે ~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’   આપ કરી લે ઓળખાણએ સાચા શબદનાં પરમાણ સાકર કહે નહિ, હું છું મીઠી,વીજ ન પૂછે, મુજને દીઠી ?મોત બતાવે ન યમની ચિઠ્ઠી,પેખ્યામાં જ પિછાણસાચા શબદનાં પરમાણ કોયલ ટહુકે આંબાડાળે,અંગ ન તોડે, કંઠ...

નરસિંહ મહેતા ~ હળવે હળવે * Narsinh Maheta

હળવે હળવે ~ નરસિંહ મહેતા હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રેમોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે;લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે. ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી...

દુલા ભાયા કાગ – આવકારો મીઠો

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે.એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા...

દયારામ – ચિત્ત તું

ચિત્ત તું શીદને ચિંતા ધરે?કૃષ્ણને કરવું હોય તે કરે! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરેકૃષ્ણને કરવું હોય તે કરે! દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરેકૃષ્ણને કરવું...

નરસિંહ મહેતા – એવા રે અમો * Narsinh Maheta

એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રેહવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે.  કરમ-ધરમ...

મીરાંબાઈ – કાનુડો શું જાણે

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લાસોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો હું...