Tagged: પુરુષોત્તમ ઉપાધ્યાય

ગની દહીંવાલા ~ દિવસો જુદાઈના * Gani Dahiwala

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.  ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી. હજી પાથરી ન...

ભાસ્કર વોરા ~ તારે રે દરબાર

તારે રે દરબાર મેઘારાણા!કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર? વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!… તારે રે દરબાર! સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!…. તારે રે...

આદિલ મન્સૂરી ~ નદીની રેતમાં * Aadil Mansuri 

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે....

અનિલ જોશી ~ મારી કોઈ ડાળખીમાં

મારી કોઈ ડાળખીમાં ~ અનિલ જોશી મારી કોઈ ડાળખીમાં પાંદડા નથીમને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;માળામાં ગોઠવેલી સળી હું નથીમને વીજળીની બીક ના...