સુરેશ જોશી ~ આજે સવારે * Suresh Joshi
આજે સવારે બેઠી નિશાળ,પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. હારબંધ આ કબૂતર ગોખેગઈ કાલનો પાઠ ઝરોખે;સવારનો આ ચન્દ્ર રાંકડો –ધ્રૂજતે હાથે લખેલ આંકડો!સુર્યકિરણની દોરી રેખાકોણ, કહોને, માંડે લેખાં? આજ સવારે બેઠી નિશાળપવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. ~ સુરેશ જોશી આવું...
પ્રતિભાવો