અનુવાદ

*આ વિભાગમાં અનુવાદિત કાવ્યો મુકાય છે

*દરેક અનુવાદિત કાવ્યની સાથે એનો જે ભાષામાંથી અનુવાદ થયો હોય એ ભાષાના કાવ્યની સાથે જ મુકાય છે.

*વિદ્વાન અને વિખ્યાત કવિઓ તથા વિખ્યાત કવિતાઓ લેવાનો પ્રયત્ન હોય છે.

*બીજી ભાષામાંથી ગુજરાતીમાં આવેલી રચનાઓ મુકાય છે. પરંતુ ગુજરાતીમાંથી બીજી ભાષામાં અનુવાદિત કૃતિઓ શોધવામાં અને મૂકવામાં વિશેષ રસ રહે છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: