🌹 દિનવિશેષ 22 ઓગસ્ટ 🌹
*સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં, આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે. ~ પ્રણય જામનગરી
*પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર, માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી. ~ જમિયત પંડ્યા
*’मैं मरूं तो मेरी नाक पर सौ का नोट रखकर देखना, शायद उठ जाऊं’ ~ हरिशंकर परसाइ
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
સરસ કોટ્સ ખુબ ગમ્યા