🌹 દિનવિશેષ 21 ઓગસ્ટ 🌹 

🌹 દિનવિશેષ 21 ઓગસ્ટ 🌹

www.kavyavishva.com

*મેં ગુમાવી દીધો છે આત્મા, એના અહંકારનું જતન કરવામાં ~ નૂતન જાની

*જ્યાં જઉં છું ત્યાં ઉદાસી હોય છે, કોણ મારા પગલાં સૂંઘી જાય છે? ~ દિનેશ ડોંગરે ‘નાદાન’

*વહેલી ઊઠી કૃષક થઈને ખેતરે ભાત બાંધે; જાતી નિત્યે સકળ ઘરનું કામ હંધુ પતાવી ~ મંગલ રાવલ ‘સ્નેહાતુર’

*સહજ તોડી આવે આકાશ બહાર, અંધ ઘરની દીવાલો મૂરખ નીકળે. ~ નલિન પંડ્યા

*મારી સખીએ બતાવ્યું સ્હેલું કે પાંદડું પરદેશી, એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી! ~ *રામનારાયણ પાઠક ‘શેષ’

*કાકાસાહેબ કાલેલકર

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: