Tagged: Anil Chavda

અનિલ ચાવડા ~ આનંદ પજવશે * Anil Chavda

આનંદ પજવશે ~ અનિલ ચાવડા આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નૈં થાય,એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય. તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય. બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી...

અનિલ ચાવડા ~ મને સ્હેજે * Anil Chavda

મને સ્હેજે રહ્યો જ નહીં ~ અનિલ ચાવડા મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ ? ક્યારની કરું છું હું એવી રે અટકળ કે મહેક્યાં છે પુષ્પો કે શ્વાસ ?સ્હેજ કરી આંખો જ્યાં બંધ...

અનિલ ચાવડા ~ હાય પ્રભુ * Anil Chavda

હાય પ્રભુ ~ અનિલ ચાવડા હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે? હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ? કોની ભૂલે હસતાં સપનાં...

અનિલ ચાવડા : લ્યો આવી ગઈ * Anil Chavda

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને,ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને;કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ....