Category: વિશેષ

🌹દિનવિશેષ 27 માર્ચ🌹   

🌹ટેરવાં તો રોજ દાઝીને ટેવાઈ ગયા, રોટલીના ફૂલવામાં ફોલ્લાં ભૂલાઈ ગયાં..! ~ શશિકલા ધંધુકિયા🌹  🌹કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે : પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે ~ હેમંત દેસાઈ🌹 🌹તારો સંદર્ભ જયારે આવે છે ; વાત ત્યારે...

🌹દિનવિશેષ 26 માર્ચ🌹 

🌹સાંજની વેળા મને તારા સુધી લઈ જાય છે ; શોધ તારી છેક સિતારા સુધી લઈ જાય છે. ~ ભાર્ગવી પંડ્યા🌹 🌹હું અંદર અંદરથી કોરતી જાઉં ; એવું મારામાં ખળભળતું શું ? ~ વિજય ચલાદરી🌹 🌹માર્ક ઓછા આવવાથી એ મર્યો, એ...

🌹દિનવિશેષ 25 માર્ચ🌹 

🌹અજાણતાં સહેજ અડી જતાંમાં, ઈંડું દડયું નીડથી ભોંય, ફૂટયું ; હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો~ઇન્દુકુમાર ત્રિવેદી🌹 🌹કેટલી ખામોશ છે, કારણ હશે ; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે. ~ આશિત હૈદરાબાદી🌹 🌹નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’ ; હું...

🌹દિનવિશેષ 24 માર્ચ🌹    

🌹જ્યારે તમે બહુ ઊંચે ચડો છો, બહુ ઊતરો છો ઊંડે, ત્યારે, ત્યારે તમે રહી જાવ છો પાછળ એકલા ~ યજ્ઞેશ દવે🌹 🙏🏻પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી.. ~ *છોટાલાલ કાલિદાસ ત્રવાડી ‘છોટમ’🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com...

🌹દિનવિશેષ 23 માર્ચ🌹    

ધારો કે હું ધારું છું, હું લીલું લલકારું છુંમારો સૂરજ સાદો છે, એને હું શણગારું છુંહોડીમાં હું બેઠો છું, દરિયાને હંકારું છુંફાગણમાં ફૂટ્યું ફૂલડું, ચૈતરમાં વિસ્તારું છું ~ મનહર મોદી🙏🏻 🌹વસુબેન ભટ્ટ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ *...

🌹દિનવિશેષ 22 માર્ચ🌹 

🌹હું સૂર્ય લૈ ક્યાં સુધી વહેતો રહું / જ્યાં ડૂબવું છે એ જ જળ અર્પણ તને ~ અંકુર દેસાઈ🌹 🌹સાગર, ઝરણ નદી, કે સરોવર તળાવથી; ઊતરી જવાનું આપણે અંતે તો નાવથી ~ હરીશ ઠક્કર🌹 🌹પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ...

🌹દિનવિશેષ 21 માર્ચ🌹    

🌹ધોળી ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરનારની ટૂંક: વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક ~ તનસુખ ભટ્ટ ‘યાત્રી’🌹  🌹કેવી અસર થઈ છે મને તારા સંગની ; જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો ! ~ રાહી ઓધારિયા🌹...

🌹દિનવિશેષ 20 માર્ચ🌹 

 🌹મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી; દીકરી આવી છે મને દીકરી. ~ જતીન બારોટ🌹 🌹કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. ~ નારણ મકવાણા 🌹ઓવિડ – સમર્થ રોમન કવિ ‘મેટાફોર્સિસ’ મહાકાવ્યના...

🌹દિનવિશેષ 19 માર્ચ🌹   

 🌹આંખમાં દરિયા સમુ તરતું હતું ; એ ખરેખર રૂપનું ટીપું હતું. ~ જય સુરેશભાઇ દાવડા🌹  🙏🏻હા, હવે કાળી ઉદાસી ઘેરશે, સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ? ~ *ચિનુ મોદી🙏🏻 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ...

🌹દિનવિશેષ 18 માર્ચ🌹    

🌹વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો ! આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો ! ~ નિર્મિશ ઠાકર🌹 🙏🏻આ લીલા લીલા લીમડા તળે, થાકેલો કોઈ રાહિયો મળે ; કરાર કેવો કાળજે વળે જો આમદાનો ભાગિયો મળે ? ~ *પતીલ (મગનભાઇ...

🌹દિનવિશેષ 17 માર્ચ🌹

🌹રેતીની આંધી વચ્ચે ઊભું રેતીનું એ ખરતું પંખી ~ નલિન રાવળ🌹 🙏🏻હરદમ તને જ યાદ કરું, એ દશા મળે ; એવું દરદ ન આપ કે જેની દવા મળે. ~ *શૂન્ય પાલનપુરી🙏🏻 🙏🏻રાત્રિની શ્વેત છાયામાં, નત મસ્તકે તું ઊભો હોઈશ…… ત્યારે...

🌹દિનવિશેષ 16 માર્ચ🌹    

🌹મારી માફક દરવખત નહીં, એકવાર જાણીને હારી શકે તો આવજે  ~ ડો. વિવેક ટેલર🌹  🌹ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે, કેવી રીતે પૂજારી પછી આરતી કરે ~ પ્રણવ પંડ્યા🌹 🌹દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું, તું મૌનની સ્વરાવલિ,...

🌹દિનવિશેષ 15 માર્ચ🌹    

🌹तुम जीते हो लेकिन, हम सा कोई हारा ना होगा ~ મીત પંચાલ🌹 🙏🏻મેરુ તો ડગે પણ જેનાં મનડા ન ડગે ~ ગંગાસતી🙏🏻 🌹આજનો શેર : ગુલામ અબ્બાસ ‘નાશાદ🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com

🌹દિનવિશેષ 14 માર્ચ🌹    

🌹મને તેં હાંસિયામાં કાઢી નાખી છે, મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે. ~ રૂપાલી ચોક્સી ‘યશ્વી’🌹 🌹કાં પધારી એ રહયાં છે મેં પુકાર્યા તો નથી ; ખુદમખુદ માની ગયાં છે? મેં મનાવ્યાં તો નથી. ~ મંગળ રાઠોડ🌹 🙏🏻અંતરપટ આ...

🌹દિનવિશેષ 13 માર્ચ🌹

🌹હું તારી સંગ જીવેલા જીવનમાં, આ દિવસે ફરીથી થોડો રંગ ઘટ્ટ કરીશ…. આવતાં વર્ષો માટે ~ નિસર્ગ આહીર🌹 🌹સર થશે પર્વત સમો આ માનવી ;  લાગણીનો ધ્વજ ખોડી દે હવે. ~ હરીશ પંડયા🌹 🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ...