🌹દિનવિશેષ 27 માર્ચ🌹   

🌹ટેરવાં તો રોજ દાઝીને ટેવાઈ ગયા, રોટલીના ફૂલવામાં ફોલ્લાં ભૂલાઈ ગયાં..! ~ શશિકલા ધંધુકિયા🌹 

🌹કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે : પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે ~ હેમંત દેસાઈ🌹

🌹તારો સંદર્ભ જયારે આવે છે ; વાત ત્યારે જ મારી જામે છે. ~ મહેબૂબ સોનાલિયા🌹

🌹કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

4 Responses

  1. Parbatkumar nayi says:

    સરસ

  2. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ પંક્તિઓ છે.

  3. Minal Oza says:

    અવતરણો સરસ મૂકાય છે. ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: