🌹દિનવિશેષ 18 માર્ચ🌹    

🌹વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો ! આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો ! ~ નિર્મિશ ઠાકર🌹

🙏🏻 લીલા લીલા લીમડા તળે, થાકેલો કોઈ રાહિયો મળે ; કરાર કેવો કાળજે વળે જો આમદાનો ભાગિયો મળે ? ~ *પતીલ (મગનભાઇ પટેલ)🙏🏻

🌹Akkitham Achuthan Namboothiri મલયાલી કવિ જ્ઞાનપીઠ પુરસ્કાર 2019🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: