🌹દિનવિશેષ 17 માર્ચ🌹

🌹રેતીની આંધી વચ્ચે ઊભું રેતીનું એ ખરતું પંખી ~ નલિન રાવળ🌹

🙏🏻હરદમ તને યાદ કરું, દશા મળે ; એવું દરદ આપ કે જેની દવા મળે. ~ *શૂન્ય પાલનપુરી🙏🏻

🙏🏻રાત્રિની શ્વેત છાયામાં, નત મસ્તકે તું ઊભો હોઈશ…… ત્યારે રૂપેરી તંતુઓથી ગૂંથેલું, એક સ્વપ્ન, તારા ફિક્કા હાથમાં ઊગી નીકળશે… ~ *જ્યોતિષ જાની🙏🏻

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

4 Responses

  1. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ અવતરણો.

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ખૂબ સરસ અવતરણો- ક્વોટસ…!

  3. શ્વેતા તલાટી says:

    સરસ અવતરણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: