🌹દિનવિશેષ 25 માર્ચ🌹 

🌹અજાણતાં સહેજ અડી જતાંમાં, ઈંડું દડયું નીડથી ભોંય, ફૂટયું ; હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો~ઇન્દુકુમાર ત્રિવેદી🌹

🌹કેટલી ખામોશ છે, કારણ હશે ; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે. ~ આશિત હૈદરાબાદી🌹

🌹નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’ ; હું બંધ આંખો કરીને એમનાં દર્શન કરી લઉં છું ~ મુસા યુસુફ ‘નૂરી’🌹

🙏🏻સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે’ ~ *દલપતરામ🙏🏻

🙏🏻*ચંદ્રકાંત બક્ષી🙏🏻

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: