🌹દિનવિશેષ 21 માર્ચ🌹    

🌹ધોળી ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરનારની ટૂંક: વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક ~ તનસુખ ભટ્ટ ‘યાત્રી’🌹 

🌹કેવી અસર થઈ છે મને તારા સંગની ; જાણે કે હું મારા વિનાનો થતો ગયો ! ~ રાહી ઓધારિયા🌹

🌹મધરાતે નીંદરને ગામ જુઓ કેવું તો ફાટી રે નીકળ્યું તોફાન ; સપનાના ઝુંડ સામે લડવાને જંગ મે તો આંસુને સોપ્યું સુકાન ~ નિખિલ જોશી🌹

🌹वियोगी होगा पहला कवि आह से उपजा होगा गान ; उमडकर आंखो से चुपचाप, बही होगी कविता अनजान – सुमित्रानंदन पंत🌹

🌹બિસ્મિલ્લાખાં 🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માંથી તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

1 Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: