🌹દિનવિશેષ 14 માર્ચ🌹    

🌹મને તેં હાંસિયામાં કાઢી નાખી છે, મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે. ~ રૂપાલી ચોક્સી ‘યશ્વી’🌹

🌹કાં પધારી રહયાં છે મેં પુકાર્યા તો નથી ; ખુદમખુદ માની ગયાં છે? મેં મનાવ્યાં તો નથી. ~ મંગળ રાઠોડ🌹

🙏🏻અંતરપટ આ અદીઠ ! અરેરે ! આડું અંતરપટ આ અદીઠ ~ *જુગતરામ દવે અવસાન🙏🏻 

🙏🏻વિંદા કરંદીકર (વિખ્યાત મરાઠી કવિ)🙏🏻

🌹આજનો શેર : ગુલામ અબ્બાસ ‘નાશાદ’🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

2 Responses

  1. ઉમેશ જોષી says:

    અવતરણો સરસ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: