🌹દિનવિશેષ 16 માર્ચ🌹    

🌹મારી માફક દરવખત નહીં, એકવાર જાણીને હારી શકે તો આવજે  ~ ડો. વિવેક ટેલર🌹 

🌹ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે, કેવી રીતે પૂજારી પછી આરતી કરે ~ પ્રણવ પંડ્યા🌹

🌹દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું, તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું. ~ વિવેક કાણે ‘સહજ’🌹

🌹કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી, ગાંઠ છોડી ભૂલવાને વેર કો’ મળતું નથી.~ અશ્વિન ચંદારાણા🌹

🌹સ્થળસમયનું ચક્ર છેદી હું તને ઝંખ્યા કરું, તારો નથી કંઈ વાંક એમાં હું મને ડંખ્યા કરું ~ મહેશ દવે🌹

🌹ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદડલી ~ ન્હાનાલાલ દ કવિ🌹

🙏🏻નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને, પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું ~ *નાઝીર દેખૈયા🙏🏻

🙏🏻*અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’🙏🏻 (ખડી બોલીમાં પ્રબંધ કાવ્યની રચના)

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

6 Responses

  1. ઉમેશ જોષી says:

    અવતરણો ખૂબ જ સરસ.

  2. Minal Oza says:

    અવતરણોમાં વિચાર ને સંવેદના સરસ વ
    ્યક્ત થાય છે.

  3. Pranav Pandya says:

    Thank you for the lovely wishes.
    You made it more memorable and special.

  4. લતા હિરાણી says:

    આનંદ આનંદ પ્રણવભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: