🌹દિનવિશેષ 26 માર્ચ🌹 

🌹સાંજની વેળા મને તારા સુધી લઈ જાય છે ; શોધ તારી છેક સિતારા સુધી લઈ જાય છે. ~ ભાર્ગવી પંડ્યા🌹

🌹હું અંદર અંદરથી કોરતી જાઉં ; એવું મારામાં ખળભળતું શું ? ~ વિજય ચલાદરી🌹

🌹માર્ક ઓછા આવવાથી એ મર્યો, એ હજુ જીવે છે જે નાપાસ છે. ~ વિપુલ અમરાવ🌹

🌹अलि, मैं कण-कण को जान चली, सबका क्रन्दन पहचान चली ~ महादेवी वर्मा🌹

🌹And miles to go before I sleep ~ Robert Frost🌹

🌹કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

4 Responses

  1. ઉમેશ જોષી says:

    અવતરણો ખૂબ જ સરસ છે.

  2. ખુબ સરસ કોટ્સ

  3. વિજય ચલાદરી says:

    મારા જન્મ દિવસ નિમિત્તે મારી કાવ્ય પંક્તિઓને સ્થાન બદલ લતા હિરાણી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. 🙏💕

    કેટલી પીડા સહી છે પ્રેમમાં,
    તે પછી જીવાય છે આ જિંદગી.
    – વિજય ચલાદરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: