🌹દિનવિશેષ 20 માર્ચ🌹 

 🌹મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી; દીકરી આવી છે મને દીકરી. ~ જતીન બારોટ🌹

🌹કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. ~ નારણ મકવાણા

🌹ઓવિડસમર્થ રોમન કવિ મેટાફોર્સિસ મહાકાવ્યના રચયિતા .. પૂર્વે 43 – .. 17🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

2 Responses

  1. ખુબ સરસ કોટ્સ

  2. ઉમેશ જોષી says:

    અવતરણો ખૂબ ગમ્યાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: