Tagged: woman

કુમાર જિનેશ શાહ ~ આંખે ઝાંખપ

આંખે ઝાંખપ ~ કુમાર જિનેશ શાહ આંખે ઝાંખપ ઊતરવાની ઉંમરે મૃગજળ આંજી બેઠાં.. હાય ! અમે શું માંડી બેઠાં? ચેતવ્યો એક ચૂલો પંડે.. આતશને સંકોરી – ફૂંકી, આંધણ મૂકી પળ પળ ઓર્યા, હવે ન જાઉં ટાણું ચૂકી. કરવો’તો કંસાર અને આ રેતી શાને...

કાલિંદી પરીખ ~ શેતરંજી

શેતરંજી  ~ કાલિંદી પરીખ   એને પત્ની નહોતી જોઈતીએને તો એક શેતરંજી જોઈતી હતી,જેના પર એ ચાલી શકેજેથી એને તીણા, અણિયાળા પથ્થરો ન વાગેસહેજ અમથો કાંટો પણ ન વાગે.અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉંએવી એક...

હરીન્દ્ર દવે ~ સોળ સજી શણગાર * Harindra Dave

અમોને નજરું લાગી સોળ સજી શણગાર ગયાં જ્યાં જરીક ઘરની બહાર,અમોને નજરું લાગી !બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણડંખી ગઈ વરણાગી…. અમોને નજરું લાગી ! કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,હવે ન ઊખડયો જાય થાળીને વળગી બેઠો સીધો,આવા ન્હોય...

જયા મહેતા ~ સ્ત્રી દેવી છે

સ્ત્રી દેવી છે ~ જયા મહેતા સ્ત્રી દેવી છે, સ્ત્રી માતા છે, સ્ત્રી દુહિતા છે સ્ત્રી ભગિની છે, સ્ત્રી પ્રેયસી છે, સ્ત્રી પત્ની છે સ્ત્રી ત્યાગમૂતિ છે, સ્ત્રી અબળા છે, સ્ત્રી સબળા છે સ્ત્રી નારાયણી છે, સ્ત્રી નરકની ખાણ છે,...

અનિલ જોશી ~ પેલ્લા વરસાદનો છાંટો

પેલ્લા વરસાદનો છાંટો ~ અનિલ જોશી પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયોહું પાટો બંધાવાને હાલી રે…વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું નેજીવને તો ચડી ગઈ ખાલી રે… સાસુ ને સસરાજી અબઘડીયે આવશેકાશીની પૂરી કરી જાતરા રે…રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુનેઆંબલીની હેઠે પડ્યા કાતરા રે… પિયુજી છાપરાને...

પારૂલ ખખ્ખર ~ તું છે મારો વ્હાલખજાનો * Parul Khakhkhar

નોકરી કરતી સ્ત્રીનું હાલરડું ~ પારુલ ખખ્ખર તું છે મારો વ્હાલખજાનો તું છે મારો શ્વાસ,સૂઇ જા રે મારી લાડકડી, આજ માંડ મળી છે હાશ! દોરડા ઉપર વાંસડો ઝાલી ચાલવું મારે રોજ,પળ બે પળને સાચવી રાખું, આપવા તને મોજ!બાંધતી રહું ઝીણકો માળો, વીણતી...