Tagged: Raksha Shukl

રક્ષા શુક્લ ~ એક સપનું

એક સપનું સાવ બોગસ નીકળ્યું,એ પછી આંસુય ચોરસ નીકળ્યું. કેમ આ દરિયો અચાનક ઊછળે?આંખનું જળ એમ ધસમસ નીકળ્યું. શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,કાગડાનું વેણ ફારસ નીકળ્યું. ના કદી એણે મને દર્પણ ધર્યું,એક જણ નખશિખ સાલસ નીકળ્યું. પાન સાથે બિંબ પણ...

રક્ષા શુક્લ ~ કાલ દરિયાએ કીધું તું

કાલ દરિયાએ કીધું તું કાનમાં ‘નદીઓનું પાણી મને ઓછું પડે, તારા આંસુઓ આપ મને દાનમાં’ કાલ દરિયાએ કીધું તું કાનમાં….. દરિયાએ હાથ જરા લંબાવ્યો, આંસુની ખારપ જઈ દરિયાને વળગી દરિયાએ વાદળને પાણી આપી ને પછી રાખી એ ખારપને અળગી તે...

રક્ષા શુકલ ~ પસંદગીની પંક્તિઓ

રક્ષા શુકલ ~ પસંદગીની પંક્તિઓ હરિએ મારે આંગણ આવી મોરપિચ્છ વાવ્યા રે વ્હાલપની ગઠરી સંગાથે તરસ-તળાવો લાવ્યા રે…****   થાય વિચારો ચોખ્ખા ને ચટ જાત કરી મેં ગરણાં જેવી. **** એક સપનું સાવ બોગસ નીકળ્યું એ પછી આંસુ ય ચોરસ...

રક્ષા શુક્લ ~ કેમ ટાળી?

રક્ષા શુક્લ ~ કેમ ટાળી?
‘કેમ કહું મારા ભાગમાં બેઠી, પાંદડું નહીં, રાડ !’ અહીં પ્રાસના વિનિયોગે એટલી તીવ્રતા નીપજે છે કે આવી પીડાને વાતનેય વ્હાલ થઈ જાય !