માધવ રામાનુજ ~ સુક્કા સરોવરનો ઘાટ & પછી પગલામાં ચીતર્યાં * Madhav Ramanuj
www.kavyavishva.com
www.kavyavishva.com
*પ્રણયની નરી કુમાશ અને ગજબની મીઠાશથી તરબતર આ ગીત ભાવકનેય એટલું જ સરાબોર કરી દે છે.*
અંદર તો એવું અજવાળું, અજવાળું……..સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે...
તને જે રીતે ~ માધવ રામાનુજ તને જે રીતે યાદ કરતો હતો હુંહવે એમ તું પણ મને યાદ કરજેવિરહ એટલે શું એ સમજાય ત્યારેમને એ રીતે પણ પછી યાદ કરજે. તરસ અને તૃપ્તિની પાસપાસેયુગોની લઈ ઝંખના આ પ્રવાસેજીવનભર રહ્યું ઝૂરતું કોઈ એનો જો અણસાર આવે,...
પ્રતિભાવો