Tagged: Chinu Modi

ચિનુ મોદી ~ આકાશ દયાળુ છે * Chinu Modi

આકાશ દયાળુ છેનહીંતરઆપણે માટેધગધગતો સૂરજ,કાતિલ ઠંડકથીદઝાડતો ચંદ્રછાતીએ ચાંપે ?વરસાદ માટેછાતીમાં કાણાં શું કામ પાડે ?અને આપણીઆડોડાઈ તો જુઓ:આપણાં પર પડતાંતમામ દુઃખોનો દેનારો ક્યાં ?એમ પૂછાય ત્યારેઆપણે આંગળીતોઆકાશ સામે જ ચીંધીએ છીએ. ~ ચિનુ મોદી ગુજરાતીના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા ચિનુ...

ચિનુ મોદી – આ ગઝલ * Chinu Modi

કારણ આ ગઝલ લખવાનું કારણ એ જ છે,પાંદડે ભેગું કરેલું તેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે,આંખને ખૂણે હજીયે ભેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે,શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ? આ ગઝલ લખવાનું કારણ...

ચિનુ મોદી ~ આપણા માટે * Chinu Modi

આપણા માટે સમજદારી નથીમારી વાતો સાચી છે, સારી નથી. વાવના એકાંત વચ્ચે કાંકરી,પાણી જેવી સાવ નોધારી નથી. એક બે કિસ્સાથી હું બદનામ છુંમારી આખી રાત ગોઝારી નથી. સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!ઓસના ફૂલોમાં કંપારી નથી. દોડતા શ્વાસો અટકવા જોઇએમારી...

ચિનુ મોદી ~ આપણો વહેવાર જૂઠો * Chinu Modi

આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,લાગણીમય તોય છે તારી રમત, મારી રમત. સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત. પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત. વાંઝિયા આ શબ્દના વસ્તારના...

ચિનુ મોદી ‘ઇર્શાદ’ ~ આયનેથી * Chinu Modi

આયનેથી ધૂળ ઝાપટજે હવે : ચિનુ મોદી ‘ઇર્શાદ’ આયનેથી ધૂળ ઝાપટજે હવે,તું ત્વચા ફાડીને અવતરજે હવે. પાપણો બાળી ગયાં છે એટલે,સ્વપ્નથી થોડુંક સાચવજે હવે. મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર,વીજળીની જેમ ત્રાટકજે હવે. હાથ મારો હાથમાં લીધો તો છે,રોગ શો...