Tagged: Balmukund Dave

બાલમુકુન્દ દવે ~ જૂનું ઘર * વિનોદ જોશી * Balmukund Joshi * Vinod Joshi

જૂનું ઘર ખાલી કરતાં ~ બાલમુકુંદ દવે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું:જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોયદોરો ! લીધું દ્વારે નિત લટકતું નામનું...

બાલમુકુન્દ દવે ~ હરિનો હંસલો * Balmukund Dave

હરિનો હંસલો ~ બાલમુકુન્દ દવે હરિનો હંસલોકોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? કલંકીએ કોણે કીધા ઘા?કોણ રે અપરાધી માનવજાતનો, જેને સૂઝી અવળી મત આ?રુધિરે રંગાયો હરિનો હંસલો!…… પાંખ રે ઢાળીને હંસો પોઢિયો, ધોળો ધોળો ધરણીને અંક;કરુણા-આંજી રે એની આંખડી, રામની...

બાલમુકુંદ દવે ~ સોનચંપો * Balmukund Dave

સોનચંપો રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:અમને ના આવડ્યા જતન જી ! ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાંનંદનવન હોય રે વતન જી ? વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !...

બાલમુકુન્દ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ...

બાલમુકુન્દ દવે ~ ચૈતર ચંપો મ્હોરિયો * Balmukund Dave

વિરહિણી  ~ બાલમુકુન્દ દવે ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ. જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ! આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;ગામતરાં તને શે ગમે? તું...

બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી * Balmukund Dave

બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી સીમને સીમાડે તને જોયો મારા બંદા !પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી !અક્કલપડીકી મેં ખોઈજી ખોઈજી…..  આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !હરખની મારી હું તો રોઈજી રોઈજી. હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !હેતભીની...