Tagged: હર્ષા દવે

હર્ષા દવે ~ છેલ્લો પ્રવાસ * Harsha Dave

છેલ્લો  પ્રવાસ છે,ઘટમાં ઉજાસ છે, આ ખોળિયું ઘણો,મોંઘો લિબાસ છે. જીવન ગઝલનો તું,અંત્યાનુપ્રાસ  છે કાં તું  કશે નથી,કાં આસપાસ છે. બે-પાંચ શબ્દનો,મારો ગરાસ છે. હસવું રૂદન તણો,અણઘડ પ્રયાસ છે. – હર્ષા દવે ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના...

હર્ષા દવે ~ છેલ્લો પ્રવાસ છે * Harsha Dave

છેલ્લો  પ્રવાસ છે,ઘટમાં ઉજાસ છે. આ ખોળિયું ઘણો,મોંઘો લિબાસ છે. જીવન ગઝલનો તું,અંત્યાનુપ્રાસ  છે કાં તું  કશે નથી,કાં આસપાસ છે. બે-પાંચ શબ્દનો,મારો ગરાસ છે. હસવું રૂદન તણો,અણઘડ પ્રયાસ છે.  – હર્ષા દવે ટૂંકી બહરની અને ઊંડી આધ્યાત્મિકતાથી છલોછલ આ રચના તરત...

હર્ષા દવે ~ એકવાર જ્યારે.. * Harsha Dave

મેઘધનુષ ~ હર્ષા દવે એકવાર જ્યારે.. એ આકાશમાં રચાયેલું મેઘધનુષ જોતી હતી, બરાબર ત્યારે મા એને માથું ઓળી આપતી હતી.. ને માએ છણકો કરીને કહેલું.. “સીધી બેસ..!! નીચું જોઈને..!” અને એ નીચું જોઈ ગયેલી. બીજીવાર.. સમયસર ઘરે પહોંચવાની લાહ્યમાં એ મેઘધનુષને સ્કુલના આકાશમાં...