લતા હિરાણી ~ સાદ કરું ત્યાં * Lata Hirani
સાદ કરું ત્યાં હરિ આવીને આગળ ડગલું ભરેપગલે પગલે દીવો થઈને સંગાથે સંચરેમારી આંખો ખરખર ખરે…… વાતે-વાતે વાંધા વેરી, વાતે-વાતે મરીપોથી-પુસ્તક શાસ્તરની મેં શોભા ભીંતે કરીઅણસમજથી કર્યા ઉધામા, રહી રહીને આછરેમારી આંખો ખરખર ખરે…… ઓછાબોલી હું અટવાતી, હરિએ હામી ભરીખૂબ...
પ્રતિભાવો