જયેન્દ્ર શેખડીવાળા ~ મેરો રામજી * Jayendra ShekhaDiwala
www.kavyavishva.com
www.kavyavishva.com
* કોઈ સ્વજનના મૃત્યુ પાછળનો આવો વિલાપ અહીં.. સાંભળી શકાય છે. – દિલિપ જોશી *
www.kavyavishva.com
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાકોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો...
ધારો કે આંખ હો કુંવારી કન્યકાતો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામતો હોઠ પરે મલક્યું તે કોણ ? ધારો કે મલક્યું તે અમથું ગુલાબતો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ? ધારો કે...
તું પરિચિત શબ્દના અજવાસ જેવી હોય છેકે ગઝલમાં ઓગળેલા શ્વાસ જેવી હોય છે. વાંચજો ઊભા રહી વરસાદમાં મારી કથાજે કથા ગોરંભતા આકાશ જેવી હોય છે. ઘાસ સૂતી ચાંદનીના સમ મને ના હો તમેચંદ્રનીય અવદશા નિર્ઘાસ જેવી હોય છે. પહાડથી ઉન્નત...
એક પળ શોધી ~ જયેન્દ્ર શેખડીવાળા એક પળ શોધી-મળી, ખોવાઈ ગઈએટલામાં જિંદગી ખોવાઈ ગઈ. ચૂપ ઊભી તું ને હું મૂંગો તે છતાંવેદનાઓની કથા કહેવાઈ ગઈ. અર્થ ના ઊકલે તને તો શું કરું?ભાષા થઈને લાગણી રેલાઈ ગઈ ચાલ, ઊગવું, હોય છે શું...
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાં કોઈ સાંજે એમ પગલાં આપણાં સામા મળ્યાં. મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં ને ગગનને મહેકના પડઘાનાં ધણ સામા મળ્યાં. આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી – થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં. કોઈ ઘૂમરીમાં...
પ્રતિભાવો