Tagged: એષા દાદાવાળા

એષા દાદાવાળા ~ નવું વર્ષ

નવું વર્ષ વેક્સિનનું વર્ષ રહે…. તૂટી જનારા સપનાંઓની કરચો સામે રક્ષણ આપનારી વેક્સિન અવ્યક્ત ઇચ્છાઓને વ્યક્ત કરવામાં મદદ કરે એવી વેક્સિન ગમતી વ્યક્તિ સાથે હોય ત્યારે પળોને સદીઓ જેવડી લાંબી કરી આપે એવી વેક્સિન પ્રતીક્ષા ટૂંકી કરી આપે, જીવવી ગમે...

એષા દાદાવાળા ~ ફૂટપાથની ધારે

ફૂટપાથની ધારે રાતે સાવ ભૂખ્યા સૂઈ ગયેલા બાળકની આંખોમાં કેવાં સપનાં આવતાં હશે, ખબર છે ? એના સપનામાં પરીઓ આવી બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જએમને નવાં નક્કોર કપડાં પહેરાવી પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ? કે પછી સવારે જ એની...

એષા દાદાવાળા ~ ડેથ સર્ટિફિકેટ 

ડેથ સર્ટિફિકેટ ~ એષા દાદાવાળા પ્રિય દિકરા,યાદ છે તને?તું નાની હતી અને આપણે પાના રમતા,તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,તું મારા હાથમાં મુકી દેતી,અને ત્યારે મને...

એષા દાદાવાળા ~ આજે 

આજે ઘર ઘરની રમતમાં ~ એષા દાદાવાળા   આજેઘર ઘરની રમતમાં એ પપ્પા બન્યો – અને સાચુકલા પપ્પાની જેમ જમમ્મીની સામે આંખોને લાલ કરીને જોયું મમ્મી સહેજ ધીમા અવાજે બોલી“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…” અને પપ્પાનો અવાજરોજ કરતા સહેજ મોટો થઇ ગયો, પછી થોડીઘણી બોલાચાલીમમ્મીના ડુસકાં- અને...

એષા દાદાવાળા : કવિતા લખતી હોઉં ત્યારે

કવિતા લખતી હોઉં ત્યારે તારી સાથે વાત કરતી હોઉં એવું લાગે છે એટલે કે જ્યારે-જ્યારે તારી સાથે વાત નથી થતી ત્યારે-ત્યારે કવિતા લખતી હોઉં છું તું આવી શકે તો આવ હવે મારે કવિતા લખવી બંધ કરવી છે, બસ !!  ...