Tagged: પન્ના નાયક

પન્ના નાયક ~ દૂરી * Panna Nayak

🥀 🥀 આપણેઆટલાં નજીકછતાંયજિંદગીભરએકબીજાને જોયા કર્યાં છે એ રીતે જાણેહું સ્ટેશન પરનેતુંપસાર થતી ટ્રેનનો મુસાફર. ~ પન્ના નાયક

પન્ના નાયક ~ પ્રવાસ Panna Nayak

🥀 🥀 આપણે ઘણું સાથે ચાલ્યાં પણ પછી આપણો પ્રવાસ અટક્યો… સારું જ થયું ને ! તારી પાસે જતાંઆવતાં વેરેલા અઢળક સમયે મને મારી ઓળખાણ તો કરાવી ! ~ પન્ના નાયક

પન્ના નાયક – તરફડાટની કવિતા * Panna Nayak * Lata Hirani

🥀 🥀 એલિયટ કહે છે, ‘the pains of turning blood into ink.’ પન્ના નાયકના કાવ્યો માટે આ તદ્દન સાચું ઠરે છે. સામાજિક હકાર-નકારને એકકોર હડસેલી દઈ મનને જ મુખર થવા દેનાર, ઊંડે ઊંડે સુધી અનુભવેલી અનુભૂતિને અભિવ્યક્તિમાં ઉલેચી નાખનાર કવયિત્રી...

પન્ના નાયક ~ અહો! મોરપીંછ-મંજીરા Panna Nayak

અહો! મોરપીંછ-મંજીરા વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો સપને સૂતી સપને જાગીક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગીસૂર મારા ઊંડાણને તાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો મુખડાની માયામાં મોહી પડીઆંખ હસતાં હસતાં વળી રોઈ પડીકોઈ શ્વાસે પાસે...

પન્ના નાયક ~ માતૃભાષા * Panna Nayak

🥀 🥀 આપણનેજે ભાષામાં સપનાં આવેએઆપણી માતૃભાષા.મનેહજીય ફિલાડેલ્ફીઆમાંસપનાંગુજરાતીમાં આવે છે.પણમારી આસપાસનાગુજરાતીઓઉમાશંકરની છબિ જોઈનેસતત પૂછ્યા કરે છે :‘આ કોની છબિ છે ?’ અનેમારું સપનું નંદવાઈ જાય છે.(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?) ~ પન્ના નાયક માતૃભાષામાં સપનાં આવે એવી આ છેલ્લી પેઢી તો...

પન્ના નાયક – પ્રેમમય વિશ્વમાં * Panna Nayak

🥀 🥀 તમારા કહેવાતા પ્રેમમય વિશ્વમાં- જીવનનો હિસાબ માંગતા ઘડિયાળના કાંટા છે,ત્વચા ઊતરડી નાંખતા પ્રેમના નહોર છે, સ્પર્શતી આંગળીઓમાં થીજી ગયેલી નદીઓ છે,ચૂમતા હોઠમાં ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે, આલિંગવા આવતા હાથમાંસંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે. સતત વાતા વાવાઝોડાથી...