પન્ના નાયક ~ ઋણાનુબંધ 2 Comments / કાવ્ય / 22/06/2023 🥀 🥀 આપણે તો છીએ પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો – સંપૃક્ત પણ અલગ અલગ માત્ર સિવાઈ ગયેલાં કોઈ ઋણાનુબંધના દોરાથી ! ~ પન્ના નાયક Like this:Like Loading... Related 2 thoughts on “પન્ના નાયક ~ ઋણાનુબંધ” 'સાજ' મેવાડા 22/06/2023 at 12:19 pm મારો એક શૅર યાદ આવી ગયો. “રેલના પાટા સમો સંબંધ છે, આપણો કેવો ઋણાનુબંધ છે”. Loading... Reply Kavyavishva 23/06/2023 at 9:38 am વાહ સરસ શેર Loading... Reply Leave a Comment Cancel ReplyYour email address will not be published. Required fields are marked *Type here.. Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment. Notify me of follow-up comments by email. Notify me of new posts by email. Δ
'સાજ' મેવાડા 22/06/2023 at 12:19 pm મારો એક શૅર યાદ આવી ગયો. “રેલના પાટા સમો સંબંધ છે, આપણો કેવો ઋણાનુબંધ છે”. Loading... Reply
મારો એક શૅર યાદ આવી ગયો.
“રેલના પાટા સમો સંબંધ છે,
આપણો કેવો ઋણાનુબંધ છે”.
વાહ સરસ શેર