Tagged: નલિન રાવળ

નલિન રાવળ ~ કાલ લગી

કાલ લગી પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ આજ કડક જે પાપડ અને સારેવડા જેવું, કાલ લગી લથરબથર અંગે ભીંજાયેલા મકાનો જે ફડકમાં વ્હીલાં ભીરુ કો ટોળાં જેવાં આજ શિયાળવા જેવાં સહુ લુચ્ચાં, કાલ લગી શ્હેરના સૌ લત્તા ચીનાઓની આંખ...