‘ચિત્રલેખા’ના વાર્ષિક એકાવન ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન * Kavyavishva * Lata Hirani
* આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.*
www.kavyavishva.com
* આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.*
www.kavyavishva.com
* ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે. *
www.kavyavishva.com
* શ્રી સુમન શાહ સંપાદિત ‘સાહિત્યિક સંરસન – Literary Consortium’માં પ્રકાશિત લેખ *
www.kavyavishva.com
* ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. * www.kavyavishva.com
‘કાવ્યવિશ્વ’ના પ્રથમ વર્ષની ઉજવણીમાં ‘કાવ્યવિશ્વ’ અને એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ.એન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા.18.10.2021 સોમવારે સવારે 10 વાગ્યે ‘કાવ્યપઠન’ કાર્યક્રમ યોજાઇ ગયો. ‘કાવ્યવિશ્વ’ના સ્થાપક લતા હિરાણી, પ્રિન્સિપાલ ડો. શૈલજાબહેન ધ્રુવ અને કાર્યક્રમ સંયોજક ડો. વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’...
દિલની વાત ‘કાવ્યવિશ્વ’ને 300 દિવસ પૂરાં થઇ ગયાં. આજે દિવસ 301 મો…. 9 ઓકટોબર 2020ના શરૂ થયેલ આ યાત્રા વિશે મનમાં અનેક વિચારો, ધારણાઓ, અનુમાનો હતા. કંઈક પોઝીટીવ તો કંઈક નેગેટીવ પણ. ધાર્યા કરતાં પરિણામ વધારે સારું આવ્યું. કાવ્યપ્રેમીઓનો પ્રતિસાદ હરખે...
પ્રિય મિત્રો, ‘કાવ્યવિશ્વ’ના બસ્સોમા દિવસે આજે તમારી સાથે ફરી એકવાર સંવાદ કરવા હાજર છું. આ કામની શરૂઆત કરી ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું, “આ વેબસાઇટ કેમ શરૂ કરી ?” દિવસના કામના કલાકોનો આંકડો પણ ક્યારેક મને આ સવાલ પૂછી લેતો...
પહેલા સો દિવસનું સરવૈયું કુલ દિવસ – 100 કુલ પોસ્ટ – 291 મુલાકાતીઓ – 4815 આટલું કામ થઈ શક્યું છે. કાવ્યો : 92 ...
સમયનો સ્પર્શ તું બાંધ સમયને મુઠ્ઠીમાં, હું પળને ઝાલી લ્હેર કરુંબ્રહ્માંડ સકળ અજવાળી દે એ શબ્દોની હું સ્હેલ કરું. – લતા એક નવું જોશ લઈને આવે છે મુસીબતો. એક નવી હિમ્મત લઈને આવે છે પહાડ જેવા પડકારો. ઉનાળાનો આકરો તાપ જળભર્યા...
નવા વર્ષે પહેલાં આપ સૌનો આભાર અને આનંદ વ્યક્ત કરી લઉં છું કેમ કે ‘કાવ્યવિશ્વ’ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે, કવિઓ અને ભાવકોનો અઢળક સ્નેહ મળ્યો છે અને આપ સૌના પ્રેમ અને સહકારથી એ ભર્યું ભર્યું છે. આમ જ આપ...
ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. તેમની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાએ સાતત્ય સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભાષા-સાહિત્યનું સાર્થક કામ સજ્જતાની સાથે સાથે નિસબત અને ધીરજથી કરવું પડતું હોય છે. લતાબહેન એ સુપેરે જાણે છે અને તેમણે...
‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપજામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર. કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ...
પ્રતિભાવો