‘કાવ્યવિશ્વ’ના 100મા પડાવે – 17 ઓક્ટોબર 2020 થી 25 જાન્યુઆરી 2021 * Lata Hirani

પહેલા સો દિવસનું સરવૈયું

કુલ દિવસ – 100              કુલ પોસ્ટ – 291            મુલાકાતીઓ  – 4815          

આટલું કામ થઈ શક્યું છે.

કાવ્યો : 92     

કોરોના કાવ્યો : 20     

લેખો – સંવાદ : 4     

લેખો- સેતુ : 7     

કાવ્યો અનુવાદ : 12     

કાવ્યોના આસ્વાદ : 12

સર્જક પરિચય  : 16     

કાવ્યસ્વરૂપ લેખો : 9     

સ્મૃતિસંચય ફોટો : 19

ઉજાસ : 100 

અને મથાળે ગમતી – બદલાતી કાવ્યપંક્તિઓ.  

આનંદ છે કે 17 ઓક્ટોબરથી શરૂ થયેલા કાવ્યવિશ્વમાં એક પણ દિવસની સંપૂર્ણ રજા નથી રહી. પોસ્ટ ન મુકાય ત્યારે પણ ‘ઉજાસ’ તો અપડેટ થાય જ.

ઘણું લખવાનું મન છે પણ….. આંકડાઓ એટલા સંતોષપ્રદ છે કે…. શબ્દો શમી જાય એ સારું.

આટલો પ્રેમ આપવા બદલ સૌ કાવ્યપ્રેમીઓનો આભાર અને સૌને હૃદયપૂર્વક વંદન.  – લતા હિરાણી

OP 26.1.2021    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: