કાવ્યવિશ્વ અંગે સાહિત્યિક સંરસન – Literary Consortiumમાં

શ્રી સુમન શાહ સંપાદિત ‘સાહિત્યિક સંરસન – Literary Consortium’માં પ્રકાશિત લેખ

9 thoughts on “કાવ્યવિશ્વ અંગે સાહિત્યિક સંરસન – Literary Consortiumમાં”

  1. Dilip Joshi, Rajkot

    લતાબેન,
    આજે “લિટરરી કોન્સોર્ટિયમ” માં આદરણીય શ્રી સુમનભાઈ શાહે પ્રકાશિત કરેલ આપની “કાવ્યવિશ્વ”, વિશેની કેફિયત અથ થી ઇતિ વાંચીને ખૂબ આનંદિત થયો છું. આપની ખેવના અને જહેમતથી આ સાગર જેવું કામ પાર પડી શક્યું છે.આ કોઈ નાનુંસૂનું કે જેવું તેવું કામ નથી કે ચપટીમાં થઈ શકે.આ ભગીરથ કાર્ય માટેની નિષ્ઠા અને ધીરજ સાથે મજબૂત સંકલ્પ તેમ જ સાહિત્યિક સજ્જતા પણ હોવી જોઈએ.આપ “કાવ્યવિશ્વ’ને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી શક્યા એ માટે ખૂબ ખૂબ અભિનંદન.
    આપ ગુજરાતી ભાષાના વિશ્વ પ્રતિનિધિ છો એવું હું ગૌરવથી કહી શકું છું.”કાવ્યવિશ્વ” માટે આપે જે કંઈ વિચારણાઓ કરી છે એ મુજબ આગળ ઉપર પણ પ્રગતિ થતી રહેશે એટલો સહુનો સાથ મળતો રહેશે એની મને ખાતરી છે.
    “કાવ્યવિશ્વ” એ આપણી ભાષાના વિશ્વભરના સૌ કોઈ સર્જકો,વાચકો,ભાવકો માટે સાહિત્યના આદાનપ્રદાનનો પ્રેરક અને માર્ગદર્શક મંચ બની રહે એવી શુભેચ્છાઓ.
    દિલીપ જોશી
    રાજકોટ

    1. Akshay Patel

      બહું જ સરસ કાવ્ય અનુભૂતિ થાય છે….. વોટ્સ એપ માં કઈ રીતે જોડાણ થઈ શકે એમ છે….? જરૂરી માહિતી આપી મને વોટ્સ એપ માં જોડાણ કરશોજી..

      1. સરસ અક્ષયભાઈ. મારા નંબર પર (9978488855) મેસેજ કરજો. હું જોડી દઈશ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *