અનિલ ચાવડા ~ એક દિ’ સાહેબ & હૃદય પર * Anil Chavda
www.kavyavishva.com
www.kavyavishva.com
*કામ આવે માત્ર પોતાની જાત અને આત્મવિશ્વાસ…. ગઝલ કેવા સરસ અંદાજમાં આ વાત રજૂ કરે છે. *
*એક સ્ત્રીની વિસ્મયાનુભૂતિ ભાવકને સ્પર્શી જાય છે.*
www.kavyavishva.com
* કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે *
www.kavyavishva.com
આનંદ પજવશે ~ અનિલ ચાવડા આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નૈં થાય,એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય. તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય. બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી...
મને સ્હેજે રહ્યો જ નહીં ~ અનિલ ચાવડા મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ ? ક્યારની કરું છું હું એવી રે અટકળ કે મહેક્યાં છે પુષ્પો કે શ્વાસ ?સ્હેજ કરી આંખો જ્યાં બંધ...
હાય પ્રભુ હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે? હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ? કોની ભૂલે હસતાં સપનાં હાથ...
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને,ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને;કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ....
ફકત થોડા જ દિવસોમાં જે કંટાળી ગયો ઘરમાં.
એ વરસોથી કરી બેઠો છે ઈશ્વર કેદ પથ્થરમા. ~ અનિલ ચાવડા
પ્રતિભાવો