🌹દિનવિશેષ 9 એપ્રિલ 2023

🌹દિનવિશેષ 9 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com 

આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે ; સાત કોઠા સમો કાળ ભેદાય તો!  ~ શબનમ ખોજા

સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂંપળ રાખવી ઓરી ; કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. ~ હેમેન શાહ

આંસુઓનાં પૂર ને આંખોમાં જ અટકાવી દીધાં અમે, હજારો સપનાંઓ ને એ રીતે સમજાવી દીધાં અમે! ~ ચેતન મોદી 

કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો ; કોણે કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો..~ દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’

જુદી જિંદગી છે મિજાજે મિજાજે ; જુદી બંદગી છે નમાજે નમાજ. ~ *મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ‘ગાફિલ

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

‘કાવ્યવિશ્વ’.કોમ  

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

7 Responses

  1. દિન વિશેષ વિભાગ ખુબ જાણકારી વાળો ખુબ ગમ્યો સાહિત્ય ના બધા વિભાગ ખુબ સરસ

    • Kavyavishva says:

      આ વિભાગ પહેલા દિવસથી રોજ મુકાય જ છે. એની લિન્ક પણ મૂકવી એવું હમણાં સૂઝયું !

  2. દીપક આર. વાલેરા says:

    વાહ ખૂબ સરસ

  3. હા પહેલાં થી જ મુકાય છે ખુબ સરસ

  4. Harshal Purohit says:

    વોટ્સએપ ગૃપમાં જોડાવાની લિંક આપશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: