🍀દિનવિશેષ 6 એપ્રિલ🍀    

🌸માફ કરી દીધેલા… પણ ન વીસરાયેલા….. કોઈ સમયની જેમ… એ વૃક્ષ. ~ મનીષા જોષી🌸

🌸હિમસીકરના સ્પર્શે, અમળાયું એક ચંદ્રકિરણ~ અશ્વિની બાપટ🌸

🌸અમે જનપદ વચ્ચે રહેતા, ગર્ભગૃહો માંહી ટમટમતા… અંધારાં ઉલેચીએ, અમે દીવડા છૈયે.~ હસમુખ રાવલ🌸

🌸‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું; તારા સર્યા વ્યોમ થકી અહીં શું? ~ ચં.ચી.મહેતા🌸  

🌸શોધતાં લાગ વાર લાગી છે, ઠારતાં આગ વાર લાગી છે.. ~ બી.કે.રાઠોડ ‘બાબુ’🌸

🌸પંખીઓ યે કલરવ મૂકી શાંત થૈને ભરાયાં ; માળાઓ ને દ્રુમતણી બખોલો મહીં કૈં છુપાયાં. ~ ગોવિંદ સ્વામી કવિ🌸
🌸રુહ કો ભી મજા મહોબ્બત કા ; દિલ કી હમસાદગી સે મિલતા હૈ ~ જિગર મુરાદાબાદી🌸

🌸ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું; હવામાં ફોરાણી મખમલ સમી મ્હેક મધશી! ~ દેવેન્દ્ર દવે🌸    

🍀કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

4 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. ઉમેશ જોષી says:

    સકળ અવતરણો ગમ્યાં.

  3. Ashwini Bapat says:

    જન્મદિવસે કવિઓનાં અવતરણો મૂકવાનો વિચાર બહુ ગમ્યો. સાચે જ એક દિનવિશેષ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: