🍀દિનવિશેષ 5 એપ્રિલ🍀 

🌸હકડેઠઠ ભરેલી લોકલ ટ્રેન… ભીંસમાં.. પ્રવેશ્યું એક રંગબેરંગી પતંગિયું…અને..અચાનક.. ગંધાતો ડબ્બો બન્યો મઘમઘતો બગીચો ! ~ નલિની માડગાંવકર🌸   

🌸કોઈ મારી આંખમાં તરતું હશે, કોઈ મારા શબ્દમાં રમતું હશે ; હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના, કોઈ નક્કી જાગરણ કરતું હશે. ~ ગોવિંદ ગઢવી🌸

🌸પનિહારીના પગલે ; ફાટફાટ કૂવાનું પાણી ~ ધનસુખલાલ પારેખ🌸 

🍀‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🍀

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

2 Responses

  1. રેખા ભટ્ટ says:

    મનભાવન કાવ્યવિશ્વ રોજ રોજ સમૃદ્ધ કરતું રહે છે સૌ કોઈ વાચકોના ભાવવિશ્વને!. કેટલી બધી સુંદર કવિતાઓ અને એના સર્જકોની વાતોથી વંચિત રહી જવાયું હોત. લતાબેન અભિનંદન 🌹🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: