🌹દિનવિશેષ 16 ફેબ્રુઆરી🌹

🌹વરસે ફોરાં આજ ફરી પાછાં વરસે ફોરાં, આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં ! ~ ગુલામ મોહમ્મદ શેખ🌹

🌹સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી. ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ? ~ દિલીપ જોશી🌹

🌹शायद ही इतिहास में किसीको इतना मारा गया होगा जितना की तुम्हें, पर तुम हो कि हर बार ज्यादा जिंदा हो उठते हो गांधी ! ~ પ્રવીણ પંડ્યા🌹

🌹पूछा जो उन से चाँद निकलता है किस तरह, ज़ुल्फ़ों को रुख़ पे डाल के झटका दिया कि यूँ ~ आरज़ू लखनवी🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

1 Response

  1. ખુબ સરસ કોટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: