🌹દિનવિશેષ 11 નવેમ્બર 🌹
🌹દિનવિશેષ 11 નવેમ્બર 🌹
*કોઈ મૃગજળ બની છળતું અને બેઠો રહું છું હું, જીવનનું માટલું ગળતું અને બેઠો રહું છું હું ~ શોભિત દેસાઇ
*સાવ ભીતર શબ્દ રાખ્યા છે છતાંય, અર્થ બોલે પાંપણેથી ક્યાસ લઈ ~ ઉમેશ જોશી
*જંગલમાં આખા દરિયા નથી હોતા, દરિયાના પેટાળમાં ગાઢા જંગલ હોય છે હો ! ~ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
*હરિવલ્લભ ભાયાણી ‘વેપલા વ્યંગ્ય’ 2000
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@
પ્રતિભાવો