🌹દિનવિશેષ 5 નવેમ્બર 🌹 

🌹દિનવિશેષ 5 નવેમ્બર 🌹 

www.kavyavishva.com   

*પાંપણ પાછળ સચવાયાં છે, સપનાં તોયે કરમાયાં છે. ~ મંજરી નાયક દેસાઇ 

*ખરેખર હું જ ખોવાયો, પગેરું કયાં મળે મારું ! થયો છે અસ્ત પડછાયો, પગેરું કયાં મળે મારું ! ~ મનીષ પરમાર

*લ્યો ટહૂક્યો મુજ ઘર પે હાડો, આજે તો સોનાનો દા’ડો ~ જિતેન્દ્ર કા. વ્યાસ  

*પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાધી.. ~ *છોટાલાલ કાલિદાસ ત્રવાડી ‘છોટમ’

અને અરવિંદ ગડા

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: